Welcome to your GCERT સામાજિક વિજ્ઞાન – MOCK TEST (Part 1: 1-25)
પ્રાચીન સમયમાં માનવી લખાણ માટે તાડના વૃક્ષના પર્ણનો ઉપયોગ કરતો, તેને શું કહેવાય છે?
ભૂર્જ નામની આંતરછાલ પર લખાયેલ લખાણને શું કહેવાય છે?
સિંધુ ખીણ સભ્યતાનું કયું શહેર 'મણકા બનાવવાનું કેન્દ્ર' ગણાતું હતું?
ગુજરાતમાં આવેલી 'રાણીની વાવ' કયા શહેરની ઓળખ છે?
ઈનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
ઈ.સ. પૂર્વેની કઈ સદીમાં ગંગા નદીના કિનારે શહેરોનો વિકાસ થયો હતો?
પૃથ્વીની આસપાસ વીંટળાયેલા હવાના આવરણને શું કહેવાય છે?
મૌર્ય વંશના કયા રાજાએ 'ધમ્મ' (ધર્મ) નો પ્રચાર કર્યો હતો?
ગૌતમ બુદ્ધના જીવન વિશેની માહિતી કયા ગ્રંથોમાંથી મળે છે?
અશોકના શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલા છે?