કંપની શાસનની શરૂઆત (Beginning of Company Rule)
કંપની શાસનની શરૂઆત (Beginning of Company Rule) 🔹 ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના 1600 ચાર્ટર: મહારાણી એલિઝાબેથ-I દ્વારા 15 વર્ષ માટે વેપાર પરવાનો. 1613: સુરતમાં અંગ્રેજોની પ્રથમ કોઠી સ્થપાઈ. સર થોમસ રો: જહાંગીર પાસેથી પરવાનો મેળવ્યો. 🔹 1726 નો ચાર્ટર સત્તા: કલકત્તા, મુંબઈ, મદ્રાસના ગવર્નરોને કાયદો બનાવવાની સત્તા મળી. ફેરફાર: પહેલાં આ સત્તા ઈંગ્લેન્ડમાં ‘બોર્ડ ઓફ […]
કંપની શાસનની શરૂઆત (Beginning of Company Rule) Read More »